એક કાર્બનિક સંયોજન $X$ એ એસિડિક $K_2Cr_2O_7$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $Y$ આપે છે,જે $I_2$ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ટ્રાય-આયોડોમિથેન બનાવે છે. સંયોજન $X$ શું છે?

  • A
    $CH_3OH$
  • B
    $CH_3COCH_3$
  • C
    $CH_3CHO$
  • D
    $CH_3CH(OH)CH_3$

Explore More

Similar Questions

ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ મિથેનોલ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

આલ્કોહોલની આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી ક્યો આલ્કોહોલ સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરશે?

$A$ ને ગરમ કરતા તે $B$ માં આઈસોમરાઈઝ (રૂપાંતરિત) થાય છે. $B$ નું બંધારણ શું છે?

$CH_3MgBr$ (મિથાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ) અને $C_2H_5OH$ (ઈથાઈલ આલ્કોહોલ) વચ્ચેની પ્રક્રિયા શું આપે છે?

થોડા પ્રમાણમાં મિથેનોલ ધરાવતા ઇથેનોલને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo